ડિજિટલ શિક્ષક મિશન
રાજ્યભરનાં શ્રેષ્ઠ શિક્ષકોથી બનેલ
200+ ટીમો દ્વારા તૈયાર ડિજિટલ કન્ટેન્ટ
રાજ્યભરનાં શ્રેષ્ઠ શિક્ષકોથી બનેલ
200+ ટીમો દ્વારા તૈયાર ડિજિટલ કન્ટેન્ટ
દરેક શિક્ષકનું ડિજિટલ કન્ટેન્ટ હોવું એ વર્તમાન સમયની સૌથી મોટી આવશ્યકતા છે
ડિજિટલ કન્ટેન્ટ શિક્ષકનાં કાર્યની આગવી 'ડિજિટલ ઓળખાણ' ઉભી કરે છે
શિક્ષક જ્યારે બીજા પ્રતિભાશાળી શિક્ષકો સાથે ટીમ સ્વરૂપે જોડાઈને કાર્ય કરે છે તો તે ઘણું અસરકારક રહે છે
શિક્ષક ડિજિટલ કન્ટેન્ટ બનાવતાં થાય તેવાં ઉદ્દેશથી એડ્યુટર એપ દ્વારા ડિજિટલ શિક્ષક મિશન ચાલુ કરવામાં આવેલ છે.
આવનારાં બે મહિનામાં